Federation Modh Vanik Samaj
Federation Modh Vanik Samaj
Federation Modh Vanik Samaj
Mission
ફેડરેશન મોઢ વણિક સમાજ, મોઢ વણિક સમુદાય ના લોકો ને એક કરે છે.આ ફેડરેશન ના લીધે, મોઢ વણિક સમુદાય ના
સભ્યો બીજા સભ્યો ને પણ મળી શકે છે અને બધી સેવાઓના લાભ ઉઠાવી શકે છે .અમે ધાર્મિક માહિતી ના સૂચનો પણ
આપીએ છીએ . યુવાઓ સાથે જોડાવા માટે અમે લગભગ બધા સોશ્યિલ પ્લેટફોર્મ્સ પર ચેયે .અમારું માનવું છે કે જીવન નું હેતુ
ખાલી ખુશ રેવુંજ નથી. તે ઉપયોગી હોવું જોયે, તે માનનીય હોવું જોયે, તે રહેમિયત હોવું જોયે.
મોઢ બંધુ
ફેડરેશન મોઢ વણિક સમાજ ની એપ્લિકેશન IM MODH
ગુગલ પ્લે સ્ટોરમાં લાઈવ થયી ગયી છે હવે તમો પ્લે સ્ટોર માં થી ડાઉનલોડ કરી શકો છો...
Download Android App
"Federation Modh Vanik Samaj connects all the people of Modh Vanik
Community, making it easy for members to interact with
different members of
the federation and take benefit of various services.We provide updates related to
religious
information.To connect with the youth we are now available on almost
all social platforms.We believe that the purpose of life is not to be happy.
It is to
be useful, to be honorable, to be compassionate, to have it make some difference that you have lived and lived well."
Know more